Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ek Virpur Gamno Jogido

👤 Praful Dave 🎼 Jalaramni Ram Roti ⏱️ 7:27
🎵 2028 characters
⏱️ 7:27 duration
🆔 ID: 10100893

📜 Lyrics

ભાવિન કારિયા નાં જય જલારામ...

એ હા હા હા...
એક વિરપુર ગામ નો જોગીડો,(૨)
હે એનું નામ જલારામ રે,
જય બોલો ભાઈ જય બોલો.
જય જલારામ જય જલારામ. (૨)

એ હા હા હા...
એણે ભુખ્યાં ને ભોજન આપ્યુ છે,(૨)
એણે તરસ્યા ને પાણી પાયુ છે, (૨)
વિરપુર ને બનાવ્યુ ધામ રે,
જય બોલો ભાઈ જય બોલો.
જય જલારામ જય જલારામ. (૨)

એ હા હા હા...
ઈ માથે પાઘડી બાંધે છે, (૨)
ઈ હાથમાં લાકડી રાખે છે, (૨)
ઈ રટે છે રામ નામ રે,
જય બોલો ભાઈ જય બોલો.
જય જલારામ જય જલારામ. (૨)

એ હા હા હા...
સૌ ભક્તો સરખાં રાખે છે, (૨)
એનાં દર્શન કરવા આવે છે, (૨)
એનાં પુરા થતા હોય કામ રે,
જય બોલો ભાઈ જય બોલો.
જય જલારામ જય જલારામ. (૨)

એ હા હા હા...
ગુરૂદેવ શરણે આવ્યો છું,'(૨)
બાપા માનતા તમારી લાવ્યો છું (૨)
મને ગમતું તારું ગામ રે,
જય બોલો ભાઈ જય બોલો.
જય જલારામ જય જલારામ. (૨)

એક વિરપુર ગામ નો જોગીડો,(૨)
હે એનું નામ જલારામ રે,
જય બોલો ભાઈ જય બોલો.
જય જલારામ જય જલારામ. (૨)

અંતમાં ભાવિન કારિયા નાં જય જલારામ...

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings