Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Kaho Poonam Na Chaand Ne X Aapna Malakna

👤 Jigardan Gadhavi 🎼 Vrindavan ⏱️ 2:50
🎵 1649 characters
⏱️ 2:50 duration
🆔 ID: 10315919

📜 Lyrics

આજે અમારા જીવનનો આ કેટલો સુંદર દિવસ છે
આજે અમારા જીવનનો આ કેટલો સુંદર દિવસ છે
આજે અમે રમશું પ્રીતમની સાથે
આજે અમે રમશું પ્રીતમની સાથે
હાથોમાં હાથ રાખીને

કહો પૂનમના ચાંદને આજ ઉગે આથમણી કોર
કહો પૂનમના ચાંદને આજ ઉગે આથમણી કોર

મારા મનડા ના મિત, મારા જીવન સંગીત
મારા મનડા ના મિત, મારા જીવન સંગીત
લઈને આવ્યા છે મારી પ્રીત રે
કહો પૂનમના ચાંદને આજ ઉગે આથમણી કોર

આપણાં મલકમાં માયાળુ માનવી
આપણાં મલકમાં માયાળુ માનવી
માયા મેલીને વહ્યા જશું મારા મે'રબાન
હાલોને આપણાં મલકમાં
એ હાલો હાલો
હાલો ને આપણાં મલકમાં

આપણાં મલકમાં ઉઘાડા ઓરડા
આપણાં મલકમાં ઉઘાડા ઓરડા
ઉતારા કરી વહ્યા જશું મારા મે'રબાન
હાલોને આપણાં મલકમાં
એ હાલો હાલો
હાલો ને આપણાં મલકમાં

⏱️ Synced Lyrics

[00:23.38] આજે અમારા જીવનનો આ કેટલો સુંદર દિવસ છે
[00:31.01] આજે અમારા જીવનનો આ કેટલો સુંદર દિવસ છે
[00:40.57] આજે અમે રમશું પ્રીતમની સાથે
[00:45.70] આજે અમે રમશું પ્રીતમની સાથે
[00:49.65] હાથોમાં હાથ રાખીને
[00:54.14] કહો પૂનમના ચાંદને આજ ઉગે આથમણી કોર
[01:04.25] કહો પૂનમના ચાંદને આજ ઉગે આથમણી કોર
[01:14.07] મારા મનડા ના મિત, મારા જીવન સંગીત
[01:19.27] મારા મનડા ના મિત, મારા જીવન સંગીત
[01:24.54] લઈને આવ્યા છે મારી પ્રીત રે
[01:29.67] કહો પૂનમના ચાંદને આજ ઉગે આથમણી કોર
[01:38.97] આપણાં મલકમાં માયાળુ માનવી
[01:48.68] આપણાં મલકમાં માયાળુ માનવી
[01:58.93] માયા મેલીને વહ્યા જશું મારા મે'રબાન
[02:02.23] હાલોને આપણાં મલકમાં
[02:07.38] એ હાલો હાલો
[02:08.76] હાલો ને આપણાં મલકમાં
[02:12.52] આપણાં મલકમાં ઉઘાડા ઓરડા
[02:22.67] આપણાં મલકમાં ઉઘાડા ઓરડા
[02:25.72] ઉતારા કરી વહ્યા જશું મારા મે'રબાન
[02:35.46] હાલોને આપણાં મલકમાં
[02:40.10] એ હાલો હાલો
[02:40.98] હાલો ને આપણાં મલકમાં
[02:43.93]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings