Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Nazam Navi

👤 Jigardan Gadhavi 🎼 Dhunki (Original Motion Picture Soundtrack) ⏱️ 3:44
🎵 1278 characters
⏱️ 3:44 duration
🆔 ID: 12221649

📜 Lyrics

છૂટા છૂટા આ શબ્દો મળીને
સાથે થોડા અર્થો ને લઈ ને
છૂટા છૂટા થોડા સૂર મળીને
ખોવાયેલી તરજોમાં ભાળીને

નઝમ નવી બનાવે છે
તને મને મનાવે છે
નઝમ નવી બનાવે છે
રિઝાવે છે.
નઝમ નવી બનાવે છે
તને મને મનાવે છે
નઝમ નવી બનાવે છે
રિઝાવે છે.

લાગણી થીજેલી આ લાગણી
જો હવે વહી જાય છે
રોશની સિતારાની રોશની
ચાંદની થઈ જાય છે
કે વેદના બની ખુશી
જો જિંદગી ભરી જાય છે

નઝમ નવી બનાવે છે
તેને મને મનાવે છે.
રિઝાવે છે
નઝમ નવી બનાવે છે
તેને મને મનાવે છે
નઝમ નવી બનાવે છે
રિઝાવે છે
નઝમ નવી બનાવે છે
રિઝાવે છે
મનાવે છે.
નઝમ નવી બનાવે છે

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings