Hansla
🎵 1838 characters
⏱️ 4:05 duration
🆔 ID: 14111941
📜 Lyrics
ખડો ન દિસે પારધી ઔર લગ્યો ના દીસે બાણ
ખડો ન દીસે પારધી ઔર લગ્યો ના દીસે બાણ
તો મેં તુજસે પૂછું એ સખી, કેસે છૂટે પ્રાણ?
જડખોડો આહુ મેં ઘણો યેહી ઇસકો પ્રમાણ
તું પી તું પી કરત રહી ઐસે છૂટે પ્રાણ, ઐસે છૂટે પ્રાણ
આ તો જાજવાના પાણી, એ માયા જૂઠી રે બંધાણી

મોતીડાં નહીં રે જડે
હંસલા હાલો ને હવે મોતીડાં નહીં રે જડે
હંસલા હાલો ને હવે મોતીડાં નહીં રે જડે
ધીમે ધીમે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો
ધીમે રે ધીમે ધીમે ધીમે ધીમે
ધીમે ધીમે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો
એને રામના રખોપા માંગી ચૂંદડી માં ઢાક્યો
ઓ વાયરો વાયો રે ભેંકાર, માથે મેહુલિયા નો માર
વાયરો વાયો રે ભેંકાર, માથે મેહુલિયાનો માર
દીવડો નહીં રે બળે

⏱️ Synced Lyrics
[00:09.57] ખડો ન દિસે પારધી ઔર લગ્યો ના દીસે બાણ
[00:16.17] ખડો ન દીસે પારધી ઔર લગ્યો ના દીસે બાણ
[00:23.98] તો મેં તુજસે પૂછું એ સખી, કેસે છૂટે પ્રાણ?
[00:31.13] જડખોડો આહુ મેં ઘણો યેહી ઇસકો પ્રમાણ
[00:38.23] તું પી તું પી કરત રહી ઐસે છૂટે પ્રાણ, ઐસે છૂટે પ્રાણ
[00:47.30]
[01:11.99] આ તો જાજવાના પાણી, એ માયા જૂઠી રે બંધાણી
[01:26.76] આ તો જાજવાના પાણી, એ માયા જૂઠી રે બંધાણી
[01:36.02] મોતીડાં નહીં રે જડે
[01:40.77] હંસલા હાલો ને હવે મોતીડાં નહીં રે જડે
[01:50.53] હંસલા હાલો ને હવે મોતીડાં નહીં રે જડે
[02:02.37]
[02:21.96] ધીમે ધીમે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો
[02:36.60] ધીમે રે ધીમે ધીમે ધીમે ધીમે
[02:41.77] ધીમે ધીમે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો
[02:50.83] એને રામના રખોપા માંગી ચૂંદડી માં ઢાક્યો
[03:04.26] ઓ વાયરો વાયો રે ભેંકાર, માથે મેહુલિયા નો માર
[03:25.06] વાયરો વાયો રે ભેંકાર, માથે મેહુલિયાનો માર
[03:34.81] દીવડો નહીં રે બળે
[03:41.79] હંસલા હાલો ને હવે મોતીડાં નહીં રે જડે
[03:51.73] હંસલા હાલો ને હવે મોતીડાં નહીં રે જડે
[04:03.62]