Moti Veraana (From Songs of Faith) [feat. Osman Mir]
🎵 2662 characters
⏱️ 4:16 duration
🆔 ID: 1832675
📜 Lyrics
હે માડી રુમ-ઝૂમ કરતી આવી
હે માડી રુમ-ઝૂમ કરતી આવી
આનંદ, ઉત્સવ ને ગરબાની રમઝટ સાથે લાવી
હે માડી રુમ-ઝૂમ કરતી આવી
હે માડી રુમ-ઝૂમ કરતી આવી
ઝાંઝર ને ઝણકારે માડી સખીઓ સાથે લાવી
મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં, ચોકમાં ઝગ-મગ થાય રે આવ્યા અંબેમા (અંબેમા)

રૂડાઓ લાલ ગુલાલ કે આવ્યા અંબેમા, ચોકમાં ઝગ-મગ થાય રે આવ્યા અંબેમા (અંબેમા)
હે...
હે માઁ ને રમતા જોઈ હરખાવું
હે માઁ ને રમતા જોઈ હરખાવું
ઉમંગની છોડો ઉછળે છે, હરખે માઁ ને વધાવું
હે માઁ ને લાખ-લાખ દીવડે વધાવું
હે માઁ ને લાખ-લાખ દીવડે વધાવું
વિવિધ જાતના, વિવિધ ભાતના ભોજનિયાં જમાડું

હે, મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં, ચોકમાં ઝગ-મગ થાય રે આવ્યા અંબેમા (અંબેમા)
હો, પેહરી ચૂંદડી લાલમ લાલ રે આવ્યા અંબેમા
ચોકમાં ઝગ-મગ થાય કે આવ્યા અંબેમા (અંબેમા)
અક્ષત ફુલડે વધાવો રે આવ્યા અંબેમા
ચોકમાં ઝગમગ થાય કે આવ્યા અંબેમા (અંબેમા)
આશિષ દેતા જાવો રે મારી અંબેમા
જીવન ધન્ય-ધન્ય થાય, હે મારી અંબેમા
હે મારી અંબેમા
હે મારી અંબેમા
હે મારી અંબેમા... (હો)

⏱️ Synced Lyrics
[00:44.55] હે માડી રુમ-ઝૂમ કરતી આવી
[00:47.74] હે માડી રુમ-ઝૂમ કરતી આવી
[00:51.64] આનંદ, ઉત્સવ ને ગરબાની રમઝટ સાથે લાવી
[00:57.34] હે માડી રુમ-ઝૂમ કરતી આવી
[01:00.54] હે માડી રુમ-ઝૂમ કરતી આવી
[01:04.08] ઝાંઝર ને ઝણકારે માડી સખીઓ સાથે લાવી
[01:10.74] મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં, ચોકમાં ઝગ-મગ થાય રે આવ્યા અંબેમા (અંબેમા)
[01:25.21] મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં, ચોકમાં ઝગ-મગ થાય રે આવ્યા અંબેમા (અંબેમા)
[01:36.37] રૂડાઓ લાલ ગુલાલ કે આવ્યા અંબેમા, ચોકમાં ઝગ-મગ થાય રે આવ્યા અંબેમા (અંબેમા)
[01:47.17]
[02:17.92] હે...
[02:30.12] હે માઁ ને રમતા જોઈ હરખાવું
[02:33.44] હે માઁ ને રમતા જોઈ હરખાવું
[02:37.36] ઉમંગની છોડો ઉછળે છે, હરખે માઁ ને વધાવું
[02:43.07] હે માઁ ને લાખ-લાખ દીવડે વધાવું
[02:46.19] હે માઁ ને લાખ-લાખ દીવડે વધાવું
[02:49.98] વિવિધ જાતના, વિવિધ ભાતના ભોજનિયાં જમાડું
[02:56.32] મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં, ચોકમાં ઝગ-મગ થાય રે આવ્યા અંબેમા (અંબેમા)
[03:10.32] હે, મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં, ચોકમાં ઝગ-મગ થાય રે આવ્યા અંબેમા (અંબેમા)
[03:21.38] હો, પેહરી ચૂંદડી લાલમ લાલ રે આવ્યા અંબેમા
[03:26.88] ચોકમાં ઝગ-મગ થાય કે આવ્યા અંબેમા (અંબેમા)
[03:33.10] અક્ષત ફુલડે વધાવો રે આવ્યા અંબેમા
[03:37.90] ચોકમાં ઝગમગ થાય કે આવ્યા અંબેમા (અંબેમા)
[03:44.26] આશિષ દેતા જાવો રે મારી અંબેમા
[03:49.23] જીવન ધન્ય-ધન્ય થાય, હે મારી અંબેમા
[03:55.26] હે મારી અંબેમા
[03:58.12] હે મારી અંબેમા
[04:01.35] હે મારી અંબેમા... (હો)
[04:09.45]