Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ghammar Ghammar

👤 Pamela Jain 🎼 Ramzat 2 - Non Stop Trantaali Garba ⏱️ 1:40
🎵 1338 characters
⏱️ 1:40 duration
🆔 ID: 23287056

📜 Lyrics

હે ઘમ્મર ઘમ્મર મારૂ વલોણુ ગાંજે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
હે ઘમ્મર ઘમ્મર મારૂ વલોણુ ગાંજે
અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
મથુરાની જેલમા કાન જન્મિયા
વાસુદેવ ટોપલામા મેલીને હાલિયા
હા મથુરાની જેલમા કાન જન્મિયા
વાસુદેવ ટોપલામા મેલીને હાલિયા
હે ગોકુળીયામાં
ગોકુળીયામાં મેલવાને જાય મારો શ્યામ
કાન આવીને મારી મટુકી ફોડે
અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે
હે ઘમ્મર ઘમ્મર મારૂ વલોણુ ગાંજે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
અરે અરે શ્યામ આવીને મારી મટુકી ફોડે

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings