Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ghammar Ghammar Ghumto Re

👤 Bhoomi Trivedi 🎼 Ramzat 3 - Non Stop Garba ⏱️ 2:10
🎵 2164 characters
⏱️ 2:10 duration
🆔 ID: 23543065

📜 Lyrics

હો હો હો હો
હો હો હો હો
હો હો હો હો
હો હો હો હો
ઘમ્મર ઘમ્મર ઘમ્મર
ઘમ્મર ઘમ્મર ઘમ્મર હોય હોય
ઘમ્મર ઘમ્મર ઘમ્મર
ઘમ્મર ઘમ્મર ઘમ્મર હોય હોય
ઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘમ્મર
ઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘમ્મર
ઘૂમતો રે
હે મારી અંબે માનો ઘમ્મર ઘડુલીયો
અંબે માનો ઘમ્મર ઘડુલીયો
ઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘમ્મર
ઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘમ્મર
ઘૂમતો રે
કે મારી મહાકાળીનો ઘમ્મર ઘડુલીયો
મહાકાળીનો ઘમ્મર ઘડુલીય
ઘમ્મર ઘમ્મર ઘમ્મર
ઘમ્મર ઘમ્મર ઘમ્મર હોય હોય
ઘમ્મર ઘમ્મર ઘમ્મર
ઘમ્મર ઘમ્મર ઘમ્મર હોય હોય
હે સામેની પોળ માં ઘૂમતો રે
મારા ચાચર ના ચોક માં ઘૂમતો રે
કે મારી અંબે માંનો ઘમ્મર ઘડુલીયો
મહાકાળીનો ઘમ્મર ઘડુલીયો
હે શંખલ પુરમાં ઘૂમતો રે
મારા ચુવાળના ચોક માં ઘૂમતો રે
કે મારી બહુચર માનો ઘમ્મર ઘડુલીયો
મહાકાળીનો ઘમ્મર ઘડુલીયો
ઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘમ્મર
કે ઘૂમતો રે
મારી અંબે માનો ઘમ્મર ઘડુલીયો
મહાકાળીનો ઘમ્મર ઘડુલીયો
અંબે માનો ઘમ્મર ઘડુલીયો
મહાકાળીનો ઘમ્મર ઘડુલીયો

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings