Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Dham Dham Nagara Re Ma Mogal Na

👤 Pamela Jain 🎼 Ramzat 2 - Non Stop Trantaali Garba ⏱️ 2:02
🎵 1529 characters
⏱️ 2:02 duration
🆔 ID: 23900907

📜 Lyrics

ઘમ ઘમે નગારા રે
હો જી રે માડી ખોડલ ના ધામમાં
ઘમ ઘમે નગારા રે
હો જી રે માડી ખોડલ ના ધામમાં
આરતી ની શોભા અપાર
હો જી રે માડી ખોડલ ના ધામમાં
આરતી ની શોભા અપાર
હો જી રે માડી ખોડલ ના ધામમાં
ઘમ ઘમે નગારા રે
હો જી રે માડી ખોડલ ના ધામમાં
ઘમ ઘમે નગારા રે
હો જી રે માડી ખોડલ ના ધામમાં
હો આખા ધારા માં મારી મોગલ ના ધામ છે
હો આખા ધારા માં મારી મોગલ ના ધામ છે
હે જી બાગુડા ગામે મારી મોગલ ના ધામ છે
હે જી બાગુડા ગામે મારી મોગલ ના ધામ છે
આવે શ્રદ્ધાળુ આપાર હો જી મારી
મોગાળ ના ધામ માં
આવે શ્રદ્ધાળુ આપાર હો જી મારી
મોગાળ ના ધામ માં
ઘમ ઘમે નગારા રે
હો જી રે માડી ખોડલ ના ધામમાં
ઘમ ઘમે નગારા રે
હો જી રે માડી ખોડલ ના ધામમાં

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings