Prem Rog Mane
🎵 2243 characters
⏱️ 3:03 duration
🆔 ID: 3785266
📜 Lyrics
એની કાતિલ અદાઓને,
એની વાતોને સાંભળીને,
એની કાતિલ અદાઓને જોઈને
આ દુનિયા ખાય ચક્કર ગોળ ગોળ ગોળ
એની વાતોને સાંભળીને એવુ લાગે કે દિલ મારુ કેશે Once More More More
એના Facebookના ફૉટા મને Like કરાવે રોજ
Shopping કરતા કપડા એના બની ગયા છે બોજ બોજ...
પ્રેમ રોગ મને લાગી ગયો છે,
હા કહી ને ફસાઇ ગયો છુ,
પ્રેમ રોગ મને લાગી ગયો છે,
હા કહી ને ફસાઇ ગયો છુ,
અરે બહાર ગામ થી આવી છોરી
Bag ભરી Chewgum છે લાવી
વાત વાત મા એઙયા કરે
ગામ વાડા ને ઘેડા કરે
કાર એની મારુતી છે
4 ડૉલર પાકિટ મા છે
ઘર મા એને ભૂખ છે ને
Bag ભરીને લેવુ છે ને
પેટ ભરીને ખાવુ છે ને
હાલતા ચાલતા બાજુ વાડાને Full On ત્રાસ દેવો છે,
ત્રાસ દેવો છે,
ત્રાસ દેવો છે,
એના મહિનાનો ખર્ચો,
મારી જીંદગીનો વીમો,
એના પપ્પા પાસે Livo,
મારા પપ્પા Nano,
એના મહિનાનો ખર્ચો,
મારી જીંદગીનો વીમો,
એના પપ્પા પાસે Livo,
મારા પપ્પા Nano,
હવે ખર્ચા પોસાતા નથી,
ઘરનુ એને ખાવુ નથી,
બોલો હું શું કરુ?
પ્રેમ રોગ મને લાગી ગયો છે
હા કહી ને ફસાઇ ગયો છુ
પ્રેમ રોગ મને લાગી ગયો છે
હા કહી ને ફસાઇ ગયો છુ
પ્રેમ રોગ મને લાગી ગયો છે
એની વાતોને સાંભળીને,
એની કાતિલ અદાઓને જોઈને
આ દુનિયા ખાય ચક્કર ગોળ ગોળ ગોળ
એની વાતોને સાંભળીને એવુ લાગે કે દિલ મારુ કેશે Once More More More
એના Facebookના ફૉટા મને Like કરાવે રોજ
Shopping કરતા કપડા એના બની ગયા છે બોજ બોજ...
પ્રેમ રોગ મને લાગી ગયો છે,
હા કહી ને ફસાઇ ગયો છુ,
પ્રેમ રોગ મને લાગી ગયો છે,
હા કહી ને ફસાઇ ગયો છુ,
અરે બહાર ગામ થી આવી છોરી
Bag ભરી Chewgum છે લાવી
વાત વાત મા એઙયા કરે
ગામ વાડા ને ઘેડા કરે
કાર એની મારુતી છે
4 ડૉલર પાકિટ મા છે
ઘર મા એને ભૂખ છે ને
Bag ભરીને લેવુ છે ને
પેટ ભરીને ખાવુ છે ને
હાલતા ચાલતા બાજુ વાડાને Full On ત્રાસ દેવો છે,
ત્રાસ દેવો છે,
ત્રાસ દેવો છે,
એના મહિનાનો ખર્ચો,
મારી જીંદગીનો વીમો,
એના પપ્પા પાસે Livo,
મારા પપ્પા Nano,
એના મહિનાનો ખર્ચો,
મારી જીંદગીનો વીમો,
એના પપ્પા પાસે Livo,
મારા પપ્પા Nano,
હવે ખર્ચા પોસાતા નથી,
ઘરનુ એને ખાવુ નથી,
બોલો હું શું કરુ?
પ્રેમ રોગ મને લાગી ગયો છે
હા કહી ને ફસાઇ ગયો છુ
પ્રેમ રોગ મને લાગી ગયો છે
હા કહી ને ફસાઇ ગયો છુ
પ્રેમ રોગ મને લાગી ગયો છે