Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ek Patan Sherni Naar Padamani

👤 Asha Bhosle & Mahendra Kapoor 🎼 Lakho Phulani (Original Motion Picture Soundtrack) ⏱️ 2:58
🎵 1281 characters
⏱️ 2:58 duration
🆔 ID: 4754525

📜 Lyrics

એક પાટણ શેરની નાર પદમણી,
આંખ નચાવતી ડાબીને જમણી,
સુરત જાણે ચાંદા પૂનમની,
બીચ બજારે જાય,
ભાતીગળ ચુંદલડીં લહેરાય,
ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક, જમક-જમક થાએક પાટણ શેરની નાર પદમણી,

આંખ નચાવતી ડાબીને જમણી,
સુરત જાણે ચાંદા પૂનમની,
બીચ બજારે જાય,
એક પાટણ શેરની નાર પદમણી,
આંખ નચાવતી ડાબીને જમણી,
સુરત જાણે ચાંદા પૂનમની,

બીચ બજારે જાય, એક પાટણ શેરની નાર પદમણી,
આંખ નચાવતી ડાબીને જમણી,
સુરત જાણે ચાંદા પૂનમની,
બીચ બજારે જાય, એક પાટણ શેરની નાર પદમણી,
આંખ નચાવતી ડાબીને જમણી,
સુરત જાણે ચાંદા પૂનમની,
બીચ બજારે જાય,

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings