Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ke Odhni Odhu Odhu Ne Udi Jaye

👤 Alka Yagnik feat. Praful Dave 🎼 Meru Malan (Original Motion Picture Soundtrack) ⏱️ 5:58
🎵 3869 characters
⏱️ 5:58 duration
🆔 ID: 4852217

📜 Lyrics

કે ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય
ના ના રે રે વાય, ના ના રે હે વાય
ના કોઈ નેકે વાય, હાય-હાય
અરે, હાય-હાય શું વાત કરો છો

કે ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય

ના ના રે રે વાય, ના ના રે હે વાય
ના ના રે રે વાય, ના ના રે હે વાય
ના કોઈ નેક વાય, હાય-હાય

ઓઢણી ઊડે તો ભલે ઊડી જાય
ઓઢણી ઊડે તો ભલે ઊડી જાય
ઓઢણી ઊડે તો ભલે ઊડી જાય
ઓઢણી ઊડે તો ભલે ઊડી જાય

તારું મુખડું મલકાય, તારું જોબન છલકાય
તારું મુખડું મલકાય, તારું જોબન છલકાય
મારા હૈયામાં કંઈ-કંઈ થાય
કે ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય

હો રે, હો રે, મેઘ વરસે ને ભીંજે ચીર
હાય-હાય-હાય-હાય વાગે તીર, વાગે તીર
હો રે, હો રે, તારું ચંદંન સરીખું શરીર

હોયે-હોયે-હોયે-હોયે નીતરે નીર, નીતરે નીર
રૂપ દુર્ગે જોવાય, ના ના રે અડકાય
રૂપ દુર્ગે જોવાય, ના ના રે અડકાય

ઈ તો અડતા કરમાય, હાય-હાય
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય

ઓ, મારે નેણ લજ્જા લહેરે છે
લહેરે છે, લહેરે છે, મારે નેણ લજ્જા લહેરે છે
લહેરે છે, લહેરે છે

ઑ, તારા રૂપની ભીનાશ તને ઘેરે છે
ઘેરે છે, ગોરી ઘેરે છે
રૂપની ભીનાશ તને ઘેરે છે
ઘેરે છે, હોયે-હોયે ઘેરે છે

હું તો સંકોરુ કાય, અંગ-અંગ થી ભીંસાય
હું તો સંકોરુ કાય, અંગ-અંગ થી ભીંસાય
મંન મરવાનું થાય, હાય-હાય

ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય

હાય રે, હાય રે, ઓલી વીજળી કરે ચમકાર
હાય-હાય-હાય-હાય, વારંવાર, વારંવાર
હો રે, હો રે, ઈ તો હૈયાનાં સાંધે તાર

હોયે-હોયે-હોયે-હોયે, નમણી નાર, નમણી નાર
મારું મનડું મૂંઝાય, એવી લાગી રે લ્હાય
મારું મનડું મૂંઝાય, એવી લાગી રે લ્હાય

ના ના રે બુઝાય, હાય-હાય
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય

⏱️ Synced Lyrics

[00:14.54] કે ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય
[00:25.46] ના ના રે રે વાય, ના ના રે હે વાય
[00:32.52] ના કોઈ નેકે વાય, હાય-હાય
[00:37.56] અરે, હાય-હાય શું વાત કરો છો
[00:41.16] કે ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય
[00:45.58] ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય
[00:48.98] ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય
[00:52.56] ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય
[00:56.77] ના ના રે રે વાય, ના ના રે હે વાય
[01:00.07] ના ના રે રે વાય, ના ના રે હે વાય
[01:03.52] ના કોઈ નેક વાય, હાય-હાય
[01:06.92] ઓઢણી ઊડે તો ભલે ઊડી જાય
[01:10.36] ઓઢણી ઊડે તો ભલે ઊડી જાય
[01:13.94] ઓઢણી ઊડે તો ભલે ઊડી જાય
[01:17.38] ઓઢણી ઊડે તો ભલે ઊડી જાય
[01:21.35] તારું મુખડું મલકાય, તારું જોબન છલકાય
[01:24.10] તારું મુખડું મલકાય, તારું જોબન છલકાય
[01:28.33] મારા હૈયામાં કંઈ-કંઈ થાય
[01:31.48] કે ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય
[01:35.43] ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય
[01:39.07]
[02:12.08] હો રે, હો રે, મેઘ વરસે ને ભીંજે ચીર
[02:18.96] હાય-હાય-હાય-હાય વાગે તીર, વાગે તીર
[02:26.13] હો રે, હો રે, તારું ચંદંન સરીખું શરીર
[02:32.58] હોયે-હોયે-હોયે-હોયે નીતરે નીર, નીતરે નીર
[02:37.58] રૂપ દુર્ગે જોવાય, ના ના રે અડકાય
[02:40.76] રૂપ દુર્ગે જોવાય, ના ના રે અડકાય
[02:44.07] ઈ તો અડતા કરમાય, હાય-હાય
[02:47.17] ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય
[02:51.06] ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય
[02:55.27]
[03:35.66] ઓ, મારે નેણ લજ્જા લહેરે છે
[03:40.62] લહેરે છે, લહેરે છે, મારે નેણ લજ્જા લહેરે છે
[03:47.59] લહેરે છે, લહેરે છે
[03:50.94] ઑ, તારા રૂપની ભીનાશ તને ઘેરે છે
[03:55.85] ઘેરે છે, ગોરી ઘેરે છે
[03:59.24] રૂપની ભીનાશ તને ઘેરે છે
[04:02.58] ઘેરે છે, હોયે-હોયે ઘેરે છે
[04:05.73] હું તો સંકોરુ કાય, અંગ-અંગ થી ભીંસાય
[04:08.82] હું તો સંકોરુ કાય, અંગ-અંગ થી ભીંસાય
[04:12.24] મંન મરવાનું થાય, હાય-હાય
[04:15.20] ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય
[04:18.79] ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય
[04:22.93]
[04:54.67] હાય રે, હાય રે, ઓલી વીજળી કરે ચમકાર
[05:01.32] હાય-હાય-હાય-હાય, વારંવાર, વારંવાર
[05:08.14] હો રે, હો રે, ઈ તો હૈયાનાં સાંધે તાર
[05:14.63] હોયે-હોયે-હોયે-હોયે, નમણી નાર, નમણી નાર
[05:19.41] મારું મનડું મૂંઝાય, એવી લાગી રે લ્હાય
[05:22.69] મારું મનડું મૂંઝાય, એવી લાગી રે લ્હાય
[05:25.92] ના ના રે બુઝાય, હાય-હાય
[05:29.13] ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય
[05:32.77] ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય
[05:35.86] ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય
[05:39.42] ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય
[05:43.22]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings