Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Have Prabhu Avtaar Lyo To

👤 Mukesh 🎼 Tari Yaad Satave - Gujrati Geeto: Mukesh ⏱️ 3:19
🎵 1407 characters
⏱️ 3:19 duration
🆔 ID: 4925420

📜 Lyrics

આજ ખરુ અવતરવાનું ટાણું
હવે પ્રભુ અવતાર લો તો પ્રભુ જાણું
કંસની સામે તમે કૃષ્ણ થયા
અને રાવણની સામે રામ
પણ આજ તો કંસનો પાર નથી જગમાં
ને રાવણ તો સો માં નવ્વાણું
-- હવે પ્રભુ અવતાર

કઈંકંને માર્યા તમે કઈંકને તાર્યા ને
ધર્યા તમે વિધવિધ અવતાર
પણ આજે જ્યારે ભીડ પડી
ત્યારે અવતરતા લાગે કેમ વાર
શ્રદ્ધાનો દીવો તારો મંડ્યો બુઝાવા
હવે પણ તાણે તારું શું પુરાણુ
- હવે પ્રભુ અવતાર

આ ચન્દ્રમા તો હવે હાથવેંતમાં
અને સૂરજની ઘડિયું ગણાય
આકાશ વીંધિને આવતા છે
આગમ દોડ્યો આવે ને દોડ્યો જાય
બધુંયે જીતાય પણ તું ના જીતાય
તો ગીતાનો ગાનારો સાચો માનુ
- હવે પ્રભુ અવતાર

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings