Kehvu Ghanu Ghanu Che
🎵 1657 characters
⏱️ 4:21 duration
🆔 ID: 5005731
📜 Lyrics
કહેવું ઘણું,ઘણું છે
બોલી શકાય નહીં
કહેવું ઘણું,ઘણું છે
બોલી શકાય નહીં
બોલ્યા વિના એ કહી દે
શું એવું ના થઇ કઈ
હૈયા ને બોલવું છે
હોંઠોં છે ચુપ શરમ માં
હૈયા ને બોલવું છે
હોંઠોં છે ચુપશરમ માં
શબ્દો ને ભૂલી ને સીધું
ચૂમી શકાય નહીં
કહેવું ઘણું ઘણું છે
લાગે છે આજે મન ને
પલ-પલ નો સ્વાદ મીઠો
શરનાઈ થઈ શરમ
ને આનંદ આ અદીઠો
ખીલતું કશુંક અંદર
ઉમર બની અત્તર
વાગી રહયો જીવન માં કોઈ જીણું જંતર
છલકતા સુર એના
હૈયે સમાઈ નહીં
બોલ્યા વિના એ કહી દે
શું એવું ના થઇ કઈ
પીટે છે જે સમય એ
રોકાઈ જાય આજે
કહેવું છે જે હૃદય ને
કહેવાય જય આજે
સ્નેહ થઈ ને સાવન
વસ્રી રહે આંગન
ઘૂમી ઉઠે તન-મન
બદલાઈ જાય જીવન
મનગમતો સાથ છોડી
પલભર જીવાઈ નહીં
શબ્દો ને ભૂલી ને સીધું
ચૂમી શકાય નહીં
બોલી શકાય નહીં
કહેવું ઘણું,ઘણું છે
બોલી શકાય નહીં
બોલ્યા વિના એ કહી દે
શું એવું ના થઇ કઈ
હૈયા ને બોલવું છે
હોંઠોં છે ચુપ શરમ માં
હૈયા ને બોલવું છે
હોંઠોં છે ચુપશરમ માં
શબ્દો ને ભૂલી ને સીધું
ચૂમી શકાય નહીં
કહેવું ઘણું ઘણું છે
લાગે છે આજે મન ને
પલ-પલ નો સ્વાદ મીઠો
શરનાઈ થઈ શરમ
ને આનંદ આ અદીઠો
ખીલતું કશુંક અંદર
ઉમર બની અત્તર
વાગી રહયો જીવન માં કોઈ જીણું જંતર
છલકતા સુર એના
હૈયે સમાઈ નહીં
બોલ્યા વિના એ કહી દે
શું એવું ના થઇ કઈ
પીટે છે જે સમય એ
રોકાઈ જાય આજે
કહેવું છે જે હૃદય ને
કહેવાય જય આજે
સ્નેહ થઈ ને સાવન
વસ્રી રહે આંગન
ઘૂમી ઉઠે તન-મન
બદલાઈ જાય જીવન
મનગમતો સાથ છોડી
પલભર જીવાઈ નહીં
શબ્દો ને ભૂલી ને સીધું
ચૂમી શકાય નહીં