Dholida
🎵 2338 characters
⏱️ 2:59 duration
🆔 ID: 512342
📜 Lyrics
એ...
એ, માવડી રમવા આવજો
હે, ગરબે ઝીલવા આવ
ઢોલીડા
ઢોલીડા
સૈયર મારી, સૈયરું રે
હીંચ લઈ ગરબે ઘૂમો
ઢોલીડા ના ઢોલ વાગ્યાં
ઢમ-ઢમ-ઢમ ઢમક ઢમ
હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
નાચે-નાચે રે ઢોલ પે હવા
હે-હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
(હે...)
बिगड़ा जाए ज़रा-ज़रा दिल मेरा
खुल के नाचूँ, शरमाए दिल मेरा
कैसे समझूँ? उड़ गया होश सारा
छाया-छाया रे ढोल पे नशा
बिगड़ा जाए ज़रा-ज़रा दिल मेरा
खुल के नाचूँ, शरमाए दिल मेरा
कैसे समझूँ? उड़ गया होश सारा
छाया-छाया रे ढोल पे नशा
હે-હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
નાચે-નાચે રે ઢોલ પે હવા
એ, વારી-વારી ખપ્પર વારી
આરાસુર માઁ અંબા બિરાજે
પાવાગઢ ના ડુંગરવાળી
માઁ કાલી તારા ડંકા બાજે
એ..., માંડી તારું રૂપ નિરાલુ
માંડી રૂપ નું તું અંબા રે
એ, ચંદા-સૂરજ તારા લિયા
ગાયે તારા ગુણ હજાર
ખમ્મા, ખમ્મા મારી માવલડી
તું છે જગની તારણહાર
હે, ચોટીલા ના ડુંગરવાળી
ચંડી ચામુંડા બિરદારી
હે, ચંડી ચામુંડા બિરદારી
એ, માવડી રમવા આવજો
હે, ગરબે ઝીલવા આવ
ઢોલીડા
ઢોલીડા
સૈયર મારી, સૈયરું રે
હીંચ લઈ ગરબે ઘૂમો
ઢોલીડા ના ઢોલ વાગ્યાં
ઢમ-ઢમ-ઢમ ઢમક ઢમ
હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
નાચે-નાચે રે ઢોલ પે હવા
હે-હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
(હે...)
बिगड़ा जाए ज़रा-ज़रा दिल मेरा
खुल के नाचूँ, शरमाए दिल मेरा
कैसे समझूँ? उड़ गया होश सारा
छाया-छाया रे ढोल पे नशा
बिगड़ा जाए ज़रा-ज़रा दिल मेरा
खुल के नाचूँ, शरमाए दिल मेरा
कैसे समझूँ? उड़ गया होश सारा
छाया-छाया रे ढोल पे नशा
હે-હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
નાચે-નાચે રે ઢોલ પે હવા
એ, વારી-વારી ખપ્પર વારી
આરાસુર માઁ અંબા બિરાજે
પાવાગઢ ના ડુંગરવાળી
માઁ કાલી તારા ડંકા બાજે
એ..., માંડી તારું રૂપ નિરાલુ
માંડી રૂપ નું તું અંબા રે
એ, ચંદા-સૂરજ તારા લિયા
ગાયે તારા ગુણ હજાર
ખમ્મા, ખમ્મા મારી માવલડી
તું છે જગની તારણહાર
હે, ચોટીલા ના ડુંગરવાળી
ચંડી ચામુંડા બિરદારી
હે, ચંડી ચામુંડા બિરદારી
⏱️ Synced Lyrics
[00:01.48] એ...
[00:05.10] એ, માવડી રમવા આવજો
[00:08.08] હે, ગરબે ઝીલવા આવ
[00:12.84]
[00:19.28] ઢોલીડા
[00:22.65] ઢોલીડા
[00:25.74] સૈયર મારી, સૈયરું રે
[00:27.49] હીંચ લઈ ગરબે ઘૂમો
[00:28.94] ઢોલીડા ના ઢોલ વાગ્યાં
[00:30.61] ઢમ-ઢમ-ઢમ ઢમક ઢમ
[00:32.29] હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
[00:35.56] ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
[00:38.62] હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
[00:42.12] નાચે-નાચે રે ઢોલ પે હવા
[00:44.94] હે-હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
[00:48.58] ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
[00:53.74] (હે...)
[00:55.39]
[01:11.78] बिगड़ा जाए ज़रा-ज़रा दिल मेरा
[01:15.05] खुल के नाचूँ, शरमाए दिल मेरा
[01:18.44] कैसे समझूँ? उड़ गया होश सारा
[01:21.49] छाया-छाया रे ढोल पे नशा
[01:24.89] बिगड़ा जाए ज़रा-ज़रा दिल मेरा
[01:28.25] खुल के नाचूँ, शरमाए दिल मेरा
[01:31.34] कैसे समझूँ? उड़ गया होश सारा
[01:34.41] छाया-छाया रे ढोल पे नशा
[01:37.03] હે-હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
[01:40.96] ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
[01:44.05] હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
[01:47.45] નાચે-નાચે રે ઢોલ પે હવા
[01:50.40] એ, વારી-વારી ખપ્પર વારી
[01:54.16] આરાસુર માઁ અંબા બિરાજે
[01:58.90] પાવાગઢ ના ડુંગરવાળી
[02:02.09] માઁ કાલી તારા ડંકા બાજે
[02:05.66] એ..., માંડી તારું રૂપ નિરાલુ
[02:13.78] માંડી રૂપ નું તું અંબા રે
[02:18.27] એ, ચંદા-સૂરજ તારા લિયા
[02:21.92] ગાયે તારા ગુણ હજાર
[02:26.62] ખમ્મા, ખમ્મા મારી માવલડી
[02:30.27] તું છે જગની તારણહાર
[02:34.46] હે, ચોટીલા ના ડુંગરવાળી
[02:38.15] ચંડી ચામુંડા બિરદારી
[02:40.97] હે, ચંડી ચામુંડા બિરદારી
[02:47.41]
[00:05.10] એ, માવડી રમવા આવજો
[00:08.08] હે, ગરબે ઝીલવા આવ
[00:12.84]
[00:19.28] ઢોલીડા
[00:22.65] ઢોલીડા
[00:25.74] સૈયર મારી, સૈયરું રે
[00:27.49] હીંચ લઈ ગરબે ઘૂમો
[00:28.94] ઢોલીડા ના ઢોલ વાગ્યાં
[00:30.61] ઢમ-ઢમ-ઢમ ઢમક ઢમ
[00:32.29] હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
[00:35.56] ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
[00:38.62] હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
[00:42.12] નાચે-નાચે રે ઢોલ પે હવા
[00:44.94] હે-હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
[00:48.58] ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
[00:53.74] (હે...)
[00:55.39]
[01:11.78] बिगड़ा जाए ज़रा-ज़रा दिल मेरा
[01:15.05] खुल के नाचूँ, शरमाए दिल मेरा
[01:18.44] कैसे समझूँ? उड़ गया होश सारा
[01:21.49] छाया-छाया रे ढोल पे नशा
[01:24.89] बिगड़ा जाए ज़रा-ज़रा दिल मेरा
[01:28.25] खुल के नाचूँ, शरमाए दिल मेरा
[01:31.34] कैसे समझूँ? उड़ गया होश सारा
[01:34.41] छाया-छाया रे ढोल पे नशा
[01:37.03] હે-હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
[01:40.96] ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
[01:44.05] હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
[01:47.45] નાચે-નાચે રે ઢોલ પે હવા
[01:50.40] એ, વારી-વારી ખપ્પર વારી
[01:54.16] આરાસુર માઁ અંબા બિરાજે
[01:58.90] પાવાગઢ ના ડુંગરવાળી
[02:02.09] માઁ કાલી તારા ડંકા બાજે
[02:05.66] એ..., માંડી તારું રૂપ નિરાલુ
[02:13.78] માંડી રૂપ નું તું અંબા રે
[02:18.27] એ, ચંદા-સૂરજ તારા લિયા
[02:21.92] ગાયે તારા ગુણ હજાર
[02:26.62] ખમ્મા, ખમ્મા મારી માવલડી
[02:30.27] તું છે જગની તારણહાર
[02:34.46] હે, ચોટીલા ના ડુંગરવાળી
[02:38.15] ચંડી ચામુંડા બિરદારી
[02:40.97] હે, ચંડી ચામુંડા બિરદારી
[02:47.41]