Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Vhalam Aavo Ne

👤 Jigardan Gadhavi feat. Malhar Thakar, Maulik Nayak & Aarohi Patel 🎼 Love Ni Bhavai (Original Motion Picture Soundtrack) ⏱️ 5:19
🎵 2963 characters
⏱️ 5:19 duration
🆔 ID: 517714

📜 Lyrics

હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું
તું લઈ ને આવે લાગણી નો મેળો રે
સાથ તું લાંબી મજલ નો
સાર તું મારી ગઝલ નો
તું અધુરી વાર્તા નો છેડો રે

મીઠડી આ સજા છે, દર્દો ની મજા છે
તારો વિરહ પણ લાગે વાહલો રે

વાલમ આવો ને, આવો ને
વાલમ આવો ને, આવો ને
માંડી છે love ની ભવાઈ
ઓ, તા થૈયા-થૈયા, તા થૈયા થૈ
તા થૈયા-થૈયા, તા થૈયા થૈ

કે વાલમ આવો ને, આવો ને
મન ભીંજાવો ને, આવો ને
કેવી આ દિલ ની સગાઇ?

કે માંડી છે love ની ભવાઈ
ઓ, તા થૈયા-થૈયા, તા થૈયા થૈ
તા થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ

રોજ રાતે કે સવારે ચાલતા-ફરતા
હું અને તારા વિચારો મારતા ગપા

તારી બોલકી આંખો, જાણે ખોલતી વાતો
હર વાત માં હું જાત ભૂલું રે

કે વાલમ આવો ને, આવો ને
વાલમ આવો ને, આવો ને
માંડી છે love ની ભવાઈ
ઓ, તા થૈયા-થૈયા, તા થૈયા થૈ
તા થૈયા-થૈયા, તા થૈયા થૈ

કે વાલમ આવો ને, આવો ને
મન ભીંજાવો ને, આવો ને
કેવી આ દિલ ની સગાઇ?

કે માંડી છે love ની ભવાઈ
ઓ, તા થૈયા-થૈયા, તા થૈયા થૈ
તા થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ
થૈયા-થૈયા, તા થૈયા થૈ
તા થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ

યાદો ના બાવળ ને
આવ્યા ફૂલ રે હવે
તું આવે તો દુનિયા આખી ધૂળ રે હવે
(થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ)

સપના, આશા, મંછા
છોડ્યા મૂળ રે હવે
તું આવે તો દુનિયા આખી
હેજી, ધૂળ રે હવે
ધૂળ રે હવે (થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ)
ધૂળ રે હવે (તા થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ)

થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ
તા થૈયા-થૈયા, તા થૈયા થૈ
તા થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ

⏱️ Synced Lyrics

[00:27.27] હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું
[00:34.84] તું લઈ ને આવે લાગણી નો મેળો રે
[00:43.70] સાથ તું લાંબી મજલ નો
[00:48.20] સાર તું મારી ગઝલ નો
[00:52.13] તું અધુરી વાર્તા નો છેડો રે
[01:01.01] મીઠડી આ સજા છે, દર્દો ની મજા છે
[01:08.77] તારો વિરહ પણ લાગે વાહલો રે
[01:16.69] વાલમ આવો ને, આવો ને
[01:20.67] વાલમ આવો ને, આવો ને
[01:25.10] માંડી છે love ની ભવાઈ
[01:29.04] ઓ, તા થૈયા-થૈયા, તા થૈયા થૈ
[01:33.50] તા થૈયા-થૈયા, તા થૈયા થૈ
[01:37.31] કે વાલમ આવો ને, આવો ને
[01:41.59] મન ભીંજાવો ને, આવો ને
[01:46.91] કેવી આ દિલ ની સગાઇ?
[01:50.43] કે માંડી છે love ની ભવાઈ
[01:54.00] ઓ, તા થૈયા-થૈયા, તા થૈયા થૈ
[01:58.83] તા થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ
[02:03.78]
[02:20.66] રોજ રાતે કે સવારે ચાલતા-ફરતા
[02:28.81] હું અને તારા વિચારો મારતા ગપા
[02:36.82] તારી બોલકી આંખો, જાણે ખોલતી વાતો
[02:45.23] હર વાત માં હું જાત ભૂલું રે
[02:52.86] કે વાલમ આવો ને, આવો ને
[02:57.12] વાલમ આવો ને, આવો ને
[03:02.47] માંડી છે love ની ભવાઈ
[03:05.50] ઓ, તા થૈયા-થૈયા, તા થૈયા થૈ
[03:10.39] તા થૈયા-થૈયા, તા થૈયા થૈ
[03:13.76] કે વાલમ આવો ને, આવો ને
[03:18.29] મન ભીંજાવો ને, આવો ને
[03:23.10] કેવી આ દિલ ની સગાઇ?
[03:27.06] કે માંડી છે love ની ભવાઈ
[03:30.94] ઓ, તા થૈયા-થૈયા, તા થૈયા થૈ
[03:35.45] તા થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ
[03:40.64] થૈયા-થૈયા, તા થૈયા થૈ
[03:44.44] તા થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ
[03:49.28] યાદો ના બાવળ ને
[03:59.14] આવ્યા ફૂલ રે હવે
[04:06.22] તું આવે તો દુનિયા આખી ધૂળ રે હવે
[04:18.18] (થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ)
[04:22.93] સપના, આશા, મંછા
[04:31.13] છોડ્યા મૂળ રે હવે
[04:39.25] તું આવે તો દુનિયા આખી
[04:49.17] હેજી, ધૂળ રે હવે
[04:54.27] ધૂળ રે હવે (થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ)
[04:58.60] ધૂળ રે હવે (તા થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ)
[05:04.79] થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ
[05:08.43] તા થૈયા-થૈયા, તા થૈયા થૈ
[05:11.83] તા થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ
[05:17.28]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings