Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Pani Gya Ta Pano Vagyo

👤 Aishwarya Majmudar 🎼 Rangtaali - Non Stop Garba ⏱️ 2:17
🎵 2380 characters
⏱️ 2:17 duration
🆔 ID: 6682024

📜 Lyrics

હાં-આ!, પાણી ગ્યાતાં પાણો વાગ્યો, પગ ગયો મરડાઈ
હાં, પાણી ગ્યાતાં પાણો વાગ્યો, પગ ગયો મરડાઈ
બેડલું ભાંગ્યું, ઓ, સૈયર, બેડલું ભાંગ્યું રે

(પાણી ગ્યાતાં પાણો વાગ્યો, પગ ગયો મરડાઈ)
(બેડલું ભાંગ્યું, ઓ, સૈયર, બેડલું ભાંગ્યું રે)

નવલડી મારું માનશે નહીં, માનશે નહીં
કેહશે મને ક્યાં લાગ્યું રે, લાગ્યું રે, લાગ્યું રે

બેડલું ભાંગ્યું, ઓ, સૈયર, બેડલું ભાંગ્યું રે
પાણી ગ્યાતાં પાણો વાગ્યો, પગ ગયો મરડાઈ
બેડલું ભાંગ્યું, ઓ, સૈયર, બેડલું ભાંગ્યું રે

કેડે બેડલું, હાથે બેડલું, ઓ, માથે બેડલું રાખું
કેડે બેડલું, હાથે બેડલું, ઓ, માથે બેડલું રાખું
કોઈને નજર લાગે નહીઁ, તેથી ઘૂંઘટડે મુખ ઢાંકું

કેડે બેડલું, ઓ, હાથે બેડલું
ઓ, માથે બેડલું હું રાખું
બેડલે બેઠું મોર ઉડાડતા, મોર ઉડાડતા
લોચલ નુતુંરે લાગ્યું રે, લાગ્યું રે, વાવ્યું રે

બેડલું ભાંગ્યું, ઓ, સૈયર, બેડલું ભાંગ્યું રે
પાણી ગ્યાતાં પાણો વાગ્યો, પગ ગયો મરડાઈ
બેડલું ભાંગ્યું, રે, સૈયર, બેડલું ભાંગ્યું રે

(પાણી ગ્યાતાં પાણો વાગ્યો, પગ ગયો મરડાઈ)
(બેડલું ભાંગ્યું, ઓ, સૈયર, બેડલું ભાંગ્યું રે)

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings