Hu To Patan Shehar
🎵 1991 characters
⏱️ 2:19 duration
🆔 ID: 7225429
📜 Lyrics
હો, હો-હો, હો-હો
હો-હો, હો-હો, હો-હો
હો, હો-હો, હો-હો
હો-હો, હો-હો, હો-હો
હો, હો-હો, હો-હો
હો-હો, હો-હો, હો-હો
હો, હો-હો, હો-હો
હો-હો, હો-હો, હો-હો
હું તો પાટણ શેર ની નર, જાઉં જળ ભરવા
મારે હૈયે હરખ ના માય, જાઉં જળ ભરવા
હું તો પાટણ શેર ની નર, જાઉં જળ ભરવા
મારે હૈયે હરખ ના માય, જાઉં જળ ભરવા
શિર પર ઈંઠોણી, બેડલું
જાઉં જળ ભરવા, હો, જાઉં જળ ભરવા
હું તો પાટણ શેર ની નર, જાઉં જળ ભરવા
મારે હૈયે હરખ ના માય, જાઉં જળ ભરવા
(હું તો પાટણ શેર ની નર, જાઉં જળ ભરવા)
(મારે હૈયે હરખ ના માય, જાઉં જળ ભરવા)
મનડું નાચે, તનડું નાચે
પહેરી પટોળો, અંગ-અંગ નાચે
નાચે, નાચે, મનડું નાચે, તનડું નાચે
પહેરી પટોળો, અંગ-અંગ નાચે
નાચે, નાચે, મનડું નાચે
મારું હૈયું કરે કલશોર, જાઉં જળ ભરવા
જળ ભરવા, જળ ભરવા, હો
હું તો પાટણ શેર ની નર, જાઉં જળ ભરવા
મારે હૈયે હરખ ના માય, જાઉં જળ ભરવા
હું તો પાટણ શેર ની નર, જાઉં જળ ભરવા
મારે હૈયે હરખ ના માય, જાઉં જળ ભરવા
હો-હો, હો-હો, હો-હો
હો, હો-હો, હો-હો
હો-હો, હો-હો, હો-હો
હો, હો-હો, હો-હો
હો-હો, હો-હો, હો-હો
હો, હો-હો, હો-હો
હો-હો, હો-હો, હો-હો
હું તો પાટણ શેર ની નર, જાઉં જળ ભરવા
મારે હૈયે હરખ ના માય, જાઉં જળ ભરવા
હું તો પાટણ શેર ની નર, જાઉં જળ ભરવા
મારે હૈયે હરખ ના માય, જાઉં જળ ભરવા
શિર પર ઈંઠોણી, બેડલું
જાઉં જળ ભરવા, હો, જાઉં જળ ભરવા
હું તો પાટણ શેર ની નર, જાઉં જળ ભરવા
મારે હૈયે હરખ ના માય, જાઉં જળ ભરવા
(હું તો પાટણ શેર ની નર, જાઉં જળ ભરવા)
(મારે હૈયે હરખ ના માય, જાઉં જળ ભરવા)
મનડું નાચે, તનડું નાચે
પહેરી પટોળો, અંગ-અંગ નાચે
નાચે, નાચે, મનડું નાચે, તનડું નાચે
પહેરી પટોળો, અંગ-અંગ નાચે
નાચે, નાચે, મનડું નાચે
મારું હૈયું કરે કલશોર, જાઉં જળ ભરવા
જળ ભરવા, જળ ભરવા, હો
હું તો પાટણ શેર ની નર, જાઉં જળ ભરવા
મારે હૈયે હરખ ના માય, જાઉં જળ ભરવા
હું તો પાટણ શેર ની નર, જાઉં જળ ભરવા
મારે હૈયે હરખ ના માય, જાઉં જળ ભરવા