Tremor
🎵 777 characters
⏱️ 3:12 duration
🆔 ID: 7914853
📜 Lyrics
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો
શ્રીફળની જોડ લઈએ રે
હાલો હાલો પાવાગઢ જઈએ
માને મંદિરીયે સુથારી આવે
સુથારી આવે માના બાજોઠ લઈ આવે
બાજોઠની જોડ લઈને
માને મંદિરીયે કસુંબી આવે
કસુંબી આવે માની ચૂંદડી લઈ આવે
ચૂંદડીની જોડ અમે લઈએ
માને મંદિરીયે સોનીડો આવે,
સોનીડો આવે માના ઝાંઝર લઈ આવે
ઝાંઝરની જોડ અમે લઈએ રે
શ્રીફળની જોડ લઈએ રે
હાલો હાલો પાવાગઢ જઈએ
માને મંદિરીયે સુથારી આવે
સુથારી આવે માના બાજોઠ લઈ આવે
બાજોઠની જોડ લઈને
માને મંદિરીયે કસુંબી આવે
કસુંબી આવે માની ચૂંદડી લઈ આવે
ચૂંદડીની જોડ અમે લઈએ
માને મંદિરીયે સોનીડો આવે,
સોનીડો આવે માના ઝાંઝર લઈ આવે
ઝાંઝરની જોડ અમે લઈએ રે