Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Popat Jani Ne Meto

👤 Aishwarya Majmudar 🎼 Rangtaali 2 - Non Stop Garba ⏱️ 0:55
🎵 1184 characters
⏱️ 0:55 duration
🆔 ID: 8109706

📜 Lyrics

કે, પોપટ જોણી ને મેતો પોઝરું ગંઢાયુ
લ્યા પોઝરું ગંઢાયુ, લ્યા હુડલા
હુડલા, હા, હુડલા

હુડલા તારી બોલી મને મેઠી-મેઠી લાગે
હુડલા તારી બોલી મને બહુ પ્યારી લાગે
(હુડલા તારી બોલી મને મેઠી-મેઠી લાગે)
(હુડલા તારી બોલી મને બહુ પ્યારી લાગે)

કે, પોપટ જોણી ને મેતો પોઝરું ગંઢાયુ
લ્યા પોઝરું ગંઢાવ્યુ, લ્યા હુડલા
હુડલા, હા, હુડલા

હુડલા તારી બોલી મને મેઠી-મેઠી લાગે
હુડલા તારી બોલી મને બહુ પ્યારી લાગે
(હુડલા તારી બોલી મને મેઠી-મેઠી લાગે)
(હુડલા તારી બોલી મને બહુ પ્યારી લાગે)

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings