Hansla
🎵 1862 characters
⏱️ 4:05 duration
🆔 ID: 8329556
📜 Lyrics
ખડો દિસે પારધી ઔર લગ્યો ના દીસે બાણ
ખડો ના દીસે પારધી ઔર લગ્યો ના દીસે બાણ
તો મેં તુજસે પૂછું એ સખી, કેસે છૂટે પ્રાણ?
જડખોડો આહુ ને હું ઘણો, યેહી ઇસકો પ્રમાણ
તું પી, તું પી કરત રહી ઐસે છૂટે પ્રાણ, ઐસે છૂટે પ્રાણ
આ...
આ તો જાજવાના પાણી
એ માયા જૂઠી રે બંધાણી
આ તો જાજવાના પાણી
એ માયા જૂઠી રે બંધાણી
મોતીડાં નહીં રે જડે
હંસલા હાલો ને હવે મોતીડાં નહીં રે જડે
હંસલા હાલો ને હવે મોતીડાં નહીં રે જડે
ધીમે-ધીમે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો
ધીમે રે ધીમે-ધીમે-ધીમે-ધીમે-ધીમે-ધીમે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો
એને રામના રખોપા માંગી ચૂંદડી મા ઢાક્યો
ઓ, વાયરો વાયો રે બેંકાર
માથે મેહુલિયા નો માન્ન
વાયરો વાયો રે બેંકાર
માથે મેહુલિયા નો માન્ન
દીવડો નહીં રે બળે
હંસલા હાલો ને હવે મોતીડાં નહીં રે જડે
હંસલા હાલો ને હવે મોતીડાં નહીં રે જડે
ખડો ના દીસે પારધી ઔર લગ્યો ના દીસે બાણ
તો મેં તુજસે પૂછું એ સખી, કેસે છૂટે પ્રાણ?
જડખોડો આહુ ને હું ઘણો, યેહી ઇસકો પ્રમાણ
તું પી, તું પી કરત રહી ઐસે છૂટે પ્રાણ, ઐસે છૂટે પ્રાણ
આ...
આ તો જાજવાના પાણી
એ માયા જૂઠી રે બંધાણી
આ તો જાજવાના પાણી
એ માયા જૂઠી રે બંધાણી
મોતીડાં નહીં રે જડે
હંસલા હાલો ને હવે મોતીડાં નહીં રે જડે
હંસલા હાલો ને હવે મોતીડાં નહીં રે જડે
ધીમે-ધીમે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો
ધીમે રે ધીમે-ધીમે-ધીમે-ધીમે-ધીમે-ધીમે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો
એને રામના રખોપા માંગી ચૂંદડી મા ઢાક્યો
ઓ, વાયરો વાયો રે બેંકાર
માથે મેહુલિયા નો માન્ન
વાયરો વાયો રે બેંકાર
માથે મેહુલિયા નો માન્ન
દીવડો નહીં રે બળે
હંસલા હાલો ને હવે મોતીડાં નહીં રે જડે
હંસલા હાલો ને હવે મોતીડાં નહીં રે જડે