Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Tara Nenano Mane Rang Lagyo - Original

👤 Jens Goyani feat. Neha Patel & NA 🎼 Tara Nenano Mane Rang Lagyo (Original) - Single ⏱️ 5:02
🎵 6026 characters
⏱️ 5:02 duration
🆔 ID: 8401633

📜 Lyrics

મેં તો જોબન ની આંખ્યું માં ઘોયલા રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો
મેં તો જોબન ની આંખ્યું માં ઘોયલા રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો

મેં તો રંગ માં કપડાં બોળીયા રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો
મેં તો રંગ માં કપડાં બોળીયા રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો

મેં તો જોબન ની આંખ્યું માં ઘોયલા રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો
મેં તો જોબન ની આંખ્યું માં ઘોયલા રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો

મેં તો રંગ માં કપડાં બોળીયા રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો
મેં તો રંગ માં કપડાં બોળીયા રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો

રંગ લાગ્યો, મને તારા નેણાં નો (રંગ લાગ્યો)
મને તારા નેણાં નો (રંગ લાગ્યો)
મને તારા નેણાં નો (રંગ લાગ્યો)
મને તારા નેણાં નો...

હાથ માં છે રંગ, તારા ગાલે લગાડું હું
આજે તું ના પાડે, તને તોયે રે બગાડું હું
કાળો કાન હું ભલે, તું રાધા છે ગોરી-ગોરી
આંખ્યું ગામ આપણ ને જોવે છે ચોરી-ચોરી

તમે એક વાર ઘોઘા જાજો રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો
તમે એક વાર ઘોઘા જાજો રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો

હું તો પાણીદાર ઘોડલાં આવું રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો
હું તો પાણીદાર ઘોડલાં આવું રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો

મેં તો જોબન ની આંખ્યું માં ઘોયલા રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો
મેં તો જોબન ની આંખ્યું માં ઘોયલા રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો

મેં તો રંગ માં કપડાં બોળીયા રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો
મેં તો રંગ માં કપડાં બોળીયા રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો

રાધા છે ઉભી ને જોવે તારી વાટ કાના
જલ્દી તું વાંહળી પકડી ને હાલ કાના
રાધા છે ઉભી ને જોવે તારી વાટ કાના
જલ્દી તું વાંહળી પકડી ને હાલ કાના

સાડી નો છેડલો પકડી તું રાખ રાધા
રંગે બગાડવા આવશે તને એ રાધા
સાડી નો છેડલો પકડી તું રાખ રાધા
રંગે બગાડવા આવશે તને એ રાધા

તમે ઘોઘા ના ઘોડલાં લાવજો રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો
તમે ઘોઘા ના ઘોડલાં લાવજો રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો

મારી હારે તને ઘોડલે પલાનું રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો
મારી હારે તને ઘોડલે પલાનું રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો

મેં તો રંગ માં કપડાં બોળીયા રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો
મેં તો રંગ માં કપડાં બોળીયા રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો

મેં તો જોબન ની આંખ્યું માં ઘોયલા રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો
મેં તો જોબન ની આંખ્યું માં ઘોયલા રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો

તમે એક વાર ઘોઘા જાજો રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો
તમે એક વાર ઘોઘા જાજો રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો

હું તો પાણીદાર ઘોડલાં આવું રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો
હું તો પાણીદાર ઘોડલાં આવું રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings