Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Dholida

👤 Jahnvi Shrimankar 🎼 Dholida (From "Gangubai Kathiawadi") - Single ⏱️ 2:59
🎵 2338 characters
⏱️ 2:59 duration
🆔 ID: 8601863

📜 Lyrics

એ...
એ, માવડી રમવા આવજો
હે, ગરબે ઝીલવા આવ

ઢોલીડા
ઢોલીડા

સૈયર મારી, સૈયરું રે
હીંચ લઈ ગરબે ઘૂમો
ઢોલીડા ના ઢોલ વાગ્યાં
ઢમ-ઢમ-ઢમ ઢમક ઢમ

હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
નાચે-નાચે રે ઢોલ પે હવા

હે-હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)

(હે...)

बिगड़ा जाए ज़रा-ज़रा दिल मेरा
खुल के नाचूँ, शरमाए दिल मेरा
कैसे समझूँ? उड़ गया होश सारा
छाया-छाया रे ढोल पे नशा

बिगड़ा जाए ज़रा-ज़रा दिल मेरा
खुल के नाचूँ, शरमाए दिल मेरा
कैसे समझूँ? उड़ गया होश सारा
छाया-छाया रे ढोल पे नशा

હે-હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
નાચે-નાચે રે ઢોલ પે હવા

એ, વારી-વારી ખપ્પર વારી
આરાસુર માઁ અંબા બિરાજે
પાવાગઢ ના ડુંગરવાળી
માઁ કાલી તારા ડંકા બાજે

એ..., માંડી તારું રૂપ નિરાલુ
માંડી રૂપ નું તું અંબા રે
એ, ચંદા-સૂરજ તારા લિયા
ગાયે તારા ગુણ હજાર

ખમ્મા, ખમ્મા મારી માવલડી
તું છે જગની તારણહાર
હે, ચોટીલા ના ડુંગરવાળી
ચંડી ચામુંડા બિરદારી
હે, ચંડી ચામુંડા બિરદારી

⏱️ Synced Lyrics

[00:01.42] એ...
[00:05.14] એ, માવડી રમવા આવજો
[00:08.06] હે, ગરબે ઝીલવા આવ
[00:12.84]
[00:19.27] ઢોલીડા
[00:22.69] ઢોલીડા
[00:25.78] સૈયર મારી, સૈયરું રે
[00:27.42] હીંચ લઈ ગરબે ઘૂમો
[00:28.92] ઢોલીડા ના ઢોલ વાગ્યાં
[00:30.68] ઢમ-ઢમ-ઢમ ઢમક ઢમ
[00:32.28] હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
[00:35.51] ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
[00:38.60] હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
[00:42.16] નાચે-નાચે રે ઢોલ પે હવા
[00:44.93] હે-હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
[00:48.56] ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
[00:53.72] (હે...)
[00:55.39]
[01:11.75] बिगड़ा जाए ज़रा-ज़रा दिल मेरा
[01:15.05] खुल के नाचूँ, शरमाए दिल मेरा
[01:18.48] कैसे समझूँ? उड़ गया होश सारा
[01:21.47] छाया-छाया रे ढोल पे नशा
[01:24.86] बिगड़ा जाए ज़रा-ज़रा दिल मेरा
[01:28.27] खुल के नाचूँ, शरमाए दिल मेरा
[01:31.36] कैसे समझूँ? उड़ गया होश सारा
[01:34.42] छाया-छाया रे ढोल पे नशा
[01:37.01] હે-હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
[01:40.95] ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
[01:44.04] હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
[01:47.48] નાચે-નાચે રે ઢોલ પે હવા
[01:50.45] એ, વારી-વારી ખપ્પર વારી
[01:54.19] આરાસુર માઁ અંબા બિરાજે
[01:58.92] પાવાગઢ ના ડુંગરવાળી
[02:02.08] માઁ કાલી તારા ડંકા બાજે
[02:05.63] એ..., માંડી તારું રૂપ નિરાલુ
[02:13.78] માંડી રૂપ નું તું અંબા રે
[02:18.25] એ, ચંદા-સૂરજ તારા લિયા
[02:21.94] ગાયે તારા ગુણ હજાર
[02:26.67] ખમ્મા, ખમ્મા મારી માવલડી
[02:30.27] તું છે જગની તારણહાર
[02:34.45] હે, ચોટીલા ના ડુંગરવાળી
[02:38.16] ચંડી ચામુંડા બિરદારી
[02:40.97] હે, ચંડી ચામુંડા બિરદારી
[02:47.45]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings