Raja Jogi
🎵 2963 characters
⏱️ 5:40 duration
🆔 ID: 9678555
📜 Lyrics
હો, અમે લેરિપંખી કરીએ લેર
અમે લેરિપંખી કરીએ લેર
રાજ જોગી I don't care
હો, વાત કરે મારી આખું શહેર
વાત કરે મારી આખું શહેર
રાજા જોગી I don't care
Story, status થાય મારું સંગ
TikTok market થઇ જાયે અલ્યા ban
Story, status થાય મારા સંગ
TikTok market થઇ જાયે અલ્યા ban
મને કોઈનાથી ના પડે ફેર
એ, મને કોઈનાથી ના પડે ફેર
રાજા જોગી I don't care
અમે લેરિપંખી કરીએ લેર
હે, અમે લેરિપંખી કરીએ લેર
રાજા જોગી I don't care
હો, રાજા જોગી I don't care
હો, ચાહે કોઈ મારી ઓળખાણ બનાયી
Google ને પૂછી લેજો "who am I?"
Sanjay Dutt ની એવી ફરમાઈશ આઈ
મારી ફિલ્મ માં ગીત દેજો ગાઈ
હે, મારી દીપુ ની એવી લ્યા દેન છે
હરા-હરા ભૈયા ભોંવાજી ના fan છે
મારી વાજેણ ની એવી લ્યા દેન છે
હરા-હરા ભૈયા, મારા લ્યા fan છે
અમે લેરિપંખી કરીએ લેર
અમે લેરિપંખી કરીએ લેર
રાજા જોગી I don't care
વાત કરે મારી આખું શહેર
વાત કરે મારી આખું શહેર
રાજા જોગી I don't care
એ, આ રાજા જોગી I don't care
હો, January થી આ મહિનો December
બીજી schedule મારું જોયી લો calendar
હૂઁ Audi, Mercedes અને Black Fortuner
ગાડીયો નો શોખ શે, મારે એક number
એ, smile વાળો ૨૪ કલાગ face છે
એટલે તો લોકોનો મારો craze છે
smile વાળો ૨૪ કલાગ face છે
એટલે તો ભુવાજી ને લોગો ને craze છે
અમે લેરિપંખી કરીએ લેર
અમે લેરિપંખી કરીએ લેર
રાજા જોગી I don't care
વાત કરે મારી આખું શહેર
વાત કરે મારી આખું શહેર
રાજા જોગી I don't care, હો
મને કોઈનાથી ના પડે ફેર
મને કોઈનાથી ના પડે ફેર
રાજા જોગી I don't care, હો
એ, આ રાજા જોગી I don't care, હો
એ, આ દિપો જોગી I don't care, ઓ
એ, આ ગોગો જોગી I don't care
અમે લેરિપંખી કરીએ લેર
રાજ જોગી I don't care
હો, વાત કરે મારી આખું શહેર
વાત કરે મારી આખું શહેર
રાજા જોગી I don't care
Story, status થાય મારું સંગ
TikTok market થઇ જાયે અલ્યા ban
Story, status થાય મારા સંગ
TikTok market થઇ જાયે અલ્યા ban
મને કોઈનાથી ના પડે ફેર
એ, મને કોઈનાથી ના પડે ફેર
રાજા જોગી I don't care
અમે લેરિપંખી કરીએ લેર
હે, અમે લેરિપંખી કરીએ લેર
રાજા જોગી I don't care
હો, રાજા જોગી I don't care
હો, ચાહે કોઈ મારી ઓળખાણ બનાયી
Google ને પૂછી લેજો "who am I?"
Sanjay Dutt ની એવી ફરમાઈશ આઈ
મારી ફિલ્મ માં ગીત દેજો ગાઈ
હે, મારી દીપુ ની એવી લ્યા દેન છે
હરા-હરા ભૈયા ભોંવાજી ના fan છે
મારી વાજેણ ની એવી લ્યા દેન છે
હરા-હરા ભૈયા, મારા લ્યા fan છે
અમે લેરિપંખી કરીએ લેર
અમે લેરિપંખી કરીએ લેર
રાજા જોગી I don't care
વાત કરે મારી આખું શહેર
વાત કરે મારી આખું શહેર
રાજા જોગી I don't care
એ, આ રાજા જોગી I don't care
હો, January થી આ મહિનો December
બીજી schedule મારું જોયી લો calendar
હૂઁ Audi, Mercedes અને Black Fortuner
ગાડીયો નો શોખ શે, મારે એક number
એ, smile વાળો ૨૪ કલાગ face છે
એટલે તો લોકોનો મારો craze છે
smile વાળો ૨૪ કલાગ face છે
એટલે તો ભુવાજી ને લોગો ને craze છે
અમે લેરિપંખી કરીએ લેર
અમે લેરિપંખી કરીએ લેર
રાજા જોગી I don't care
વાત કરે મારી આખું શહેર
વાત કરે મારી આખું શહેર
રાજા જોગી I don't care, હો
મને કોઈનાથી ના પડે ફેર
મને કોઈનાથી ના પડે ફેર
રાજા જોગી I don't care, હો
એ, આ રાજા જોગી I don't care, હો
એ, આ દિપો જોગી I don't care, ઓ
એ, આ ગોગો જોગી I don't care