Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Gori Radha Ne Kalo Kaan

👤 Sunil Sharma 🎼 Gori Radha Ne Kalo Kaan ⏱️ 5:38
🎵 2475 characters
⏱️ 5:38 duration
🆔 ID: 9823400

📜 Lyrics

હે-હે...
હો...
હો...
હો-હો-હો...

તન ગમતો આ મોરલો
એની પરદેશી છે ઢેલ
અમારે બાલમજી મારા ખરો કરાવ્યો મળે
ખરો કરાવ્યો મેળ

ગોરી રાધાને કાલો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી રાધાને કાલો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન

રાધા નું રૂપ છે, કાનુડાની પ્રીત છે
જગની રીતનું શું કામ
રાધા નું રૂપ છે, કાનુડા ની પ્રીત છે
આખો માંડીને જુએ ગામ
ગોરી રાધાને કાલો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી રાધાને કાલો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન

પશ્ચિમના રાધારાણી, પૂરવનો કાનુડો કેવી આ હંસલાની જોડ રે
નવરંગી રાતોમાં રૂમે-ઝૂમે બેલડીને, ખાટા-મીઠા રે એના કોડ રે

પશ્ચિમના રાધારાણી, પૂરવનો કાનુડો કેવી આ હંસલાની જોડ રે
નવરંગી રાતોમાં રૂમે-ઝૂમે બેલડીને, ખાટા-મીઠા રે એના કોડ રે

રાધાનું તનડું નાચે મનડું નાચે, કાન્હાની મોરલી ભુલાવે જેના સૌના ભાન
ગોરી રાધાને કાલો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી-ગોરી રાધાને કાલો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન
રાધા નું રૂપ છે, કાનુડાની પ્રીત છે
જગની રીતનું શું કામ
રાધા નું રૂપ છે, કાનુડા ની પ્રીત છે
આખો માંડીને જુએ ગામ
ગોરી રાધાને કાલો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી-ગોરી રાધાને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings