Mogal Aave
🎵 2646 characters
⏱️ 4:52 duration
🆔 ID: 9972424
📜 Lyrics
મોગલ આવે નવરાત રમવા
કેવા કેવા વેશે માં, કેવા કેવા વેશે
મોગલ આવે નવરાત રમવા
કેવા કેવા વેશે માં, કેવા કેવા વેશે
મોગલ આવે નવરાત રમવા
કેવા કેવા વેશે માં, કેવા કેવા વેશે
મોગલ આવે નવરાત રમવા
કેવા કેવા વેશે માં, કેવા કેવા વેશે
ઝનનન ઝનનન ઝાંઝર ઝમકે
ખનનન ખનનન ખાંબી માં
ખનનન ખનનન ખાંબી
હાથ એમના કડા જડુબે
લટું મોકળી લાંબી માં
લટું મોકળી લાંબી
ઝનનન ઝનનન ઝાંઝર ઝમકે
ખનનન ખનનન ખાંબી માં
ખનનન ખનનન ખાંબી
હાથ એમના કડા જડુવે
લટું મોકળી લાંબી માં
લટું મોકળી લાંબી
તું સૌને દેખે માતાજી
તું સૌને દેખે માતાજી તુજને કોઈ ના દેખે
મોગલ આવે નવરાત રમવા
કેવા કેવા વેશે માં, કેવા કેવા વેશે
મોગલ આવે નવરાત રમવા
કેવા કેવા વેશે માં, કેવા કેવા વેશે
ડગલે પગલે કંકુ ઝરતા
મારગ રાતો રાતો માં, મારગ રાતો રાતો
આ ચાંદનીનો ચંદરવો માથે
લીલી કોરની રાતો માં, લીલી કોરની રાતો
ડગલે પગલે કંકુ ઝરતા
મારગ રાતો રાતો માં, મારગ રાતો રાતો
આ ચાંદનીનો ચંદરવો માથે
લીલી કોરની રાતો માં, લીલી કોરની રાતો
નવલા કુંભેલી માં તાળી
નવલા કુંભેલી માં તાળી
લેશે નહિ, કંઈ દેશે
મોગલ આવે નવરાત રમવા
કેવા કેવા વેશે માં, કેવા કેવા વેશે
મોગલ આવે નવરાત રમવા
કેવા કેવા વેશે માં, કેવા કેવા વેશે
કેવા કેવા વેશે માં, કેવા કેવા વેશે
મોગલ આવે નવરાત રમવા
કેવા કેવા વેશે માં, કેવા કેવા વેશે
મોગલ આવે નવરાત રમવા
કેવા કેવા વેશે માં, કેવા કેવા વેશે
મોગલ આવે નવરાત રમવા
કેવા કેવા વેશે માં, કેવા કેવા વેશે
ઝનનન ઝનનન ઝાંઝર ઝમકે
ખનનન ખનનન ખાંબી માં
ખનનન ખનનન ખાંબી
હાથ એમના કડા જડુબે
લટું મોકળી લાંબી માં
લટું મોકળી લાંબી
ઝનનન ઝનનન ઝાંઝર ઝમકે
ખનનન ખનનન ખાંબી માં
ખનનન ખનનન ખાંબી
હાથ એમના કડા જડુવે
લટું મોકળી લાંબી માં
લટું મોકળી લાંબી
તું સૌને દેખે માતાજી
તું સૌને દેખે માતાજી તુજને કોઈ ના દેખે
મોગલ આવે નવરાત રમવા
કેવા કેવા વેશે માં, કેવા કેવા વેશે
મોગલ આવે નવરાત રમવા
કેવા કેવા વેશે માં, કેવા કેવા વેશે
ડગલે પગલે કંકુ ઝરતા
મારગ રાતો રાતો માં, મારગ રાતો રાતો
આ ચાંદનીનો ચંદરવો માથે
લીલી કોરની રાતો માં, લીલી કોરની રાતો
ડગલે પગલે કંકુ ઝરતા
મારગ રાતો રાતો માં, મારગ રાતો રાતો
આ ચાંદનીનો ચંદરવો માથે
લીલી કોરની રાતો માં, લીલી કોરની રાતો
નવલા કુંભેલી માં તાળી
નવલા કુંભેલી માં તાળી
લેશે નહિ, કંઈ દેશે
મોગલ આવે નવરાત રમવા
કેવા કેવા વેશે માં, કેવા કેવા વેશે
મોગલ આવે નવરાત રમવા
કેવા કેવા વેશે માં, કેવા કેવા વેશે